GPSC Exam (Class-I & Class-II) : ગુજરાતી (મુખ્ય પરીક્ષા)
ગુજરાતી (મુખ્ય પરીક્ષા)
અનુક્રમ નંબર | અભ્યાસક્રમની વિગત | ફળવાયેલા ગુણ |
૧. | નિબંધ : ત્રણ પૈકી કોઇપણ એક (ઓછા માં ઓછા ૨૫૦ વધુ માંવધુ ૩૦૦ શબ્દોમાં) વર્ણનાત્મક/ વિશ્લેષણાત્મક/ ચિંતનાત્મક/સાંપ્રત સમસ્યા પર આધારિત) | ૨૦ |
૨. | વિચાર વિસ્તાર (ત્રન પૈકી કોઇપણ બે) કાવ્યપંક્તિઓ કે ગદ્યસૂક્તિનો વિચારવિસ્તાર) (આશરે ૧૦૦ શબ્દો માં)
|
૧૦ |
૩. | સંક્ષેપીકરણ : આપેલા ગદ્યખન્દમાંથી આશરે ૧/૩ ભાગમાં તમારા શબ્દોમાં સંક્ષેપ | ૧૦ |
૪. | ગદ્યસમીક્ષા: આપેલા ગદ્યખંડ ના આધારે પૂછેલા પ્રશ્નોના જવાબ લખો. | ૧૦ |
૫. | ઔપચારિક ભાષણો તૈયાર કરવા (સ્વાગત, વિદાય, ઉદઘાટન વગેરે)/પત્રકાર પરિષદ માટેઉદબોધન તૈયાર કરવા (ઉર્જા, ખેત ધિરાણ, પ્રદૂષણ, આરોગ્ય, શિક્ષણનો નીતિવિષયક કે સમસ્યા વિષયક ) (આશરે ૧૫૦ શબ્દો માં)
|
૧૦
|
૬. | પ્રચાર માધ્યમો માટે નિવેદનો તૈયાર કરવા (આશરે ૧૦૦ શબ્દો માં) | ૧૦ |
૭. | પત્રલેખન (અભિનંદન/ શુભેચ્છા/ વિનંતી/ ફરિયાદ વગેરે) (આશરે ૧૦૦ શબ્દો માં) | ૧૦ |
૮. | ચર્ચાપત્ર (આશરે ૧૫૦ શબ્દો માં) (વર્તમાંપત્રમા6 પ્રજાના પ્રશ્નો/ સાંપ્રત સમસ્યાઓ/ વ્યક્તિગત અભિપ્રાય રજુ કરતુ ચર્ચાપત્ર)
|
૧૦
|
૯. | અરજીલેખન (આશરે ૧૫૦ શબ્દો માં) | ૧૦ |
૧૦. | અહેવાલલેખન (આશરે ૧૫૦ શબ્દો માં) | ૧૦ |
૧૧. | સંવાદકૌશલ્ય : બે વ્યક્તિઓ વચ્ચે સંવાદ (આશરે ૧૫૦ શબ્દો માં) (જુથચર્ચા , સભાનું કામકાજ , પાણી, કૃષિ , આરોગ્ય , સફાઇ, શિક્ષણને લગતી સમસ્યાઓ વગેરે.
|
૧૦ |
૧૨. | ભાષાંતર : અંગ્રેજીમાંથી ગુજરાતી માં અનુવાદ | ૧૦ |
૧૩. | ગુજરાતી વ્યાકરણ
સૂચવ્યા મુજબ જવાબ લખો. (આ પ્રશ્નોમાં આંતરિક વિકલ્પો રહેશે નહીં.) ૧. રૂઢિપ્રયોગગો ના અર્થ અને તેનો વાક્યપ્રયોગ -૨ ૨.કહેવતોનો અર્થ -૨ ૩.સમાસનો વિગ્રહ કરી તેની ઓળખ -૨ ૪. છંદ ઓળખાઓ -૨ ૫.અલંકાર ઓળખાઓ -૨ ૬.શબ્દસમૂહ માટે એક શબ્દ -૨ ૭.જોડણી શુધ્ધિ -૨ ૮.લેખન શુધ્ધિ / ભાષા શુધ્ધિ -૨ ૯. સંધિ – જોડો કે છોડો -૨ ૧૦.વાક્યરચનાના અંગો/વાક્યના પ્રકાર/વાકય પરિવર્તન -૨
|
૨૦ |
કુલ | ૧૫૦ |